પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીગલુને એમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 01 APR 2020 10:48AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીગલુને એમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, પ. પૂ. ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીગલુને એમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ. સમાજમાં તેમનું સમૃદ્ધ યોગદાન સતત પ્રેરણા આપતું રહેશે.

RP


(Release ID: 1609858)