માહિતી અને પ્રસારણ મંત્રાલય

કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને તબીબી સુવિધાઓ માટે આર્થિક સંસાધનો નિયુક્ત કરવા જણાવ્યું

Posted On: 24 MAR 2020 3:25PM by PIB Ahmedabad

કોવિડ-19ના કારણે ઉભા થયેલા પડકારનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને વધારાની તબીબી સુવિધાઓ જેમકે હોસ્પિટલો, ક્લિનિકલ લેબ, આઇસોલેશન વૉર્ડ્સ, હાલની સુવિધાઓમાં વિસ્તરણ અને અપગ્રેડ કરવા જેવી વિવિધ કામગીરીઓ કરવા માટે આર્થિક સંસાધનો નિયુક્ત કરવા જણાવ્યું છે. આ સુવિધાઓ વેન્ટિલેટર્સ, અંગત સુરક્ષાના ઉપકરણો (PPE), માસ્ક અને દર્દીઓની સારવાર માટે દવાઓ વગેરેથી સજ્જ હશે.

SD/GP/RP


(Release ID: 1607913) Visitor Counter : 188