પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના પ્રધાનમંત્રી સાથે ટેલીફોન પર વાતચીચ કરી

प्रविष्टि तिथि: 12 MAR 2020 9:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના પ્રધાનમંત્રી શ્રી બેંજામિન નેતન્યાહૂ સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી.

બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી ઉત્કૃષ્ટ પ્રગતીની સમીક્ષા કરી હતી. એમણે કોવિડ-19 મહામારીના સંદર્ભમાં વૈશ્વિક સ્થિતિ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

 

SD/GP/RP

 

 


(रिलीज़ आईडी: 1606227) आगंतुक पटल : 168
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Odia , Tamil , Kannada