વહાણવટા મંત્રાલય

ભારત અને પોર્ટુગલ વચ્ચે મેરીટાઇમ ટ્રાન્સપોર્ટ અને બંદરોના ક્ષેત્રમાં સહકાર અંગે કરાર પર હસ્તાક્ષર થયા.

Posted On: 14 FEB 2020 4:17PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 14-02-2020

આજે પોર્ટુગલ સાથે થયેલા કરારથી બંને દેશો વચ્ચે દરિયાઇ અને બંદર પ્રવૃત્તિઓ માટે તેમના વેપારી સમુદાયોની સાથે અરસપરસ વધુ સારા સંચાલન માટે આંતરરાષ્ટ્રીય સંસ્થા સંસ્થા, મંચો અને સંમેલનો સાથેની સ્થિતિને સુમેળ બનાવવા અને એકીકૃત કરવા માટેના સહયોગ અંગે શરૂઆત થશે.

આ કરારથી બંને દેશોને આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં જોડાણ સંકલન કરવામાં મદદ મળશે, અને આ કરારના ઉદ્દેશો મજબૂત બની શકશે.

DK/SD/DS/GP


(Release ID: 1603217)
Read this release in: English , Urdu , Hindi , Bengali