પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પુલવામાંહુમલામાં શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી.
Posted On:
14 FEB 2020 12:19PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએ ગત વર્ષે પુલવામાંના હુમલામાં જીવ ગુમાવનાર વીર શહીદોને આજે શ્રધ્ધાંજલિ આપી હતી.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે” આ શહીદો આપણાં રાષ્ટ્રની સેવા અને રક્ષણ કરતાં પોતાના જીવનને સમર્પિત કરનાર અસાધારણ વ્યક્તિઓ હતા. ભારત એમની શહાદતને ક્યારેય નહીં ભૂલે.”
SD/GP/DS
(Release ID: 1603183)
Visitor Counter : 154