પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
01 JAN 2020 1:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને નવા વર્ષની શુભકામનાઓ આપી છે.
પ્રધાનમંત્રી એ કહ્યું છે કે “એક સુંદર 2020 છે! આ વર્ષ આનંદ અને સમૃદ્ધિથી ભરેલું રહે. દરેક સ્વસ્થ રહે અને દરેકની મહત્વકાંક્ષાઓ પૂર્ણ થાય.બધાને વર્ષ 2020ની હાર્દિક શુભકામનાઓ.”
NP/GP/DS
(રીલીઝ આઈડી: 1598129)
મુલાકાતી સંખ્યા : 156