પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિજય દિવસ નિમિત્તે 1971માં યુદ્ધ લડનારા બહાદુર સૈનિકોને યાદ કર્યા
प्रविष्टि तिथि:
16 DEC 2019 11:56AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિજય દિવસ નિમિત્તે 1971ના યુદ્ધમાં લડનારા બહાદુર સૈનિકોને યાદ કર્યા હતા.
આ નિમિત્તે પ્રધાનમંત્રીએ કહ્યું કે “વિજય દિવસ પર ભારતીય સૈનિકોની હિંમત, બહાદુરી અને પરાક્રમને હું સલામ કરું છું. 1971માં આજના દિવસે આપણી સેનાએ જે ઇતિહાસ રચ્યો તે હંમેશાં સુવર્ણ અક્ષરોમાં અંકિત રહેશે.”
NP/RP/DS
(रिलीज़ आईडी: 1596611)
आगंतुक पटल : 214