પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ શેખ ખલિફા બિન ઝાયેદ અલ નાહ્યાનને યુએઇના રાષ્ટ્રપતિ તરીકે ફરી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 07 NOV 2019 7:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શેખ ખલિફા બિન ઝાયેદ અલ નાહ્યાનને યુએઇના રાષ્ટ્રપતિ તરીકે ફરી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યુ કે, રાષ્ટ્રપતિ શેખ ખલિફા બિન ઝાયેદ અલ નાહ્યાનને યુએઇના રાષ્ટ્રપતિ તરીકે ફરી ચૂંટાવા બદલ અમારા તરફથી અભિનંદન. મને વિશ્વાસ છે કે એમને ગતિશીલ અને દૂરદર્શી નેતૃત્વમાં આપણી મિત્રતા અને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી આગળ વધતી રહેશે.

 

NP/DS/RP


(रिलीज़ आईडी: 1590985) आगंतुक पटल : 127
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi