પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દીવાળીની શુભેચ્છાઓ માટે વિશ્વભરના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
28 OCT 2019 8:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી શ્રી બોરિસ જૉનસર, ઇજરાયલના પ્રધાનમંત્રી શ્રી બેંજામિન નેતન્યાહૂ, અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ, કેનેડાના પ્રધાનમંત્રી શ્રી જસ્ટિન ટ્રૂડો, ઇજરાયલના રાષ્ટ્રપતિ શ્રી રેવન રિવલિન, શ્રી સિંગાપુરના પ્રધાનમંત્રી શ્રી લી સિયન લૂંગ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ શ્રી માઇક પેંસ સહિત દુનિયાભરના નેતાઓને દીવાળીના અવસર પર લોકોને શુભેચ્છાઓ પાઠવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
RP
(રીલીઝ આઈડી: 1589474)
મુલાકાતી સંખ્યા : 104