પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકમાન્ય બાલ ગંગાધર તિલકને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલી પાઠવી

પોસ્ટેડ ઓન: 23 JUL 2019 2:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકમાન્ય બાલ ગંગાધર તિલકને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલી પાઠવી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે, “ લોકમાન્ય તિલકને તેમની જયંતી પર કોટિ-કોટિ વંદન. દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત તેઓ એક એવા સ્વતંત્રતા સેનાની હતા, જેમણે પૂર્ણ સ્વરાજ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. કૃતજ્ઞ રાષ્ટ્ર તેમના યોગદાનને સદૈવ યાદ કરશે.”

 

DK/NP/J.Khunt/GP/RP


(રીલીઝ આઈડી: 1579882) મુલાકાતી સંખ્યા : 184