પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દૂતી ચંદને મહિલાઓની 100 મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 10 JUL 2019 12:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓની 100 મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ દૂતી ચંદને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “અસાધારણ રમતવીરની અદ્વિતીય સિદ્ધિ ! મહિલાઓની 100 મીટર દોડની ફાઈનલમાં સખત પરિશ્રમ અને સારા પ્રદર્શન દ્વારા સુવર્ણ ચંદ્રક જીતવા બદલ દૂતી ચંદને અભિનંદન. તમે ભારતને ગૌરવ અપાવ્યું છે.

DK/NP/J.Khunt/GP/RP



(Release ID: 1578064) Visitor Counter : 154