ચૂંટણી આયોગ

2019માં મતદાતાઓની સંખ્યાના આંકડા

Posted On: 12 MAR 2019 5:51PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 13-03-2019

 

વિશિષ્ટ સારાંશ સંશોધન મતદાન સૂચિ-2019ના છેલ્લા પ્રકાશનના સમયે મતદાતાઓની સંખ્યાના આકડાં આ પ્રકારે છે. – રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન કેન્દ્રોની સંખ્યા 1035919 છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામાન્ય મતદાતાઓની સંખ્યા 896076899 છે. દિવ્યાંગ સામાન્ય મતદાતાઓની સંખ્યા 4563905 છે. પ્રવાસી ભારતીય મતદાતાઓની કુલ સંખ્યા 71735 છે. સેવા મતદાતાઓની કુલ સંખ્યા 1662993 છે. આજ પ્રકારે 2019 મતદાતાઓની યાદી માટે મતદાતાઓની કુલ સંખ્યા 897811627 છે.

 

ડેટા શીટ જોવા માટે અહીં ક્લિક કરો -

 

NP/J.KHUNT/GP



(Release ID: 1568754) Visitor Counter : 186