પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી અંબરીશના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
25 NOV 2018 9:58AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી અંબરીશના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, “શ્રી અંબરીશને એક અભિનેતા તરીકે એમના યાદગાર પ્રદર્શન અને રાજનીતિમાં વ્યાપક યોગદાન માટે હંમેશા માટે યાદ કરવામાં આવશે. તેઓ રાજ્ય અને કેન્દ્રીય સ્તરે કર્ણાટકના કલ્યાણ માટેનું એક સક્ષમ માધ્યમ હતા. એમના નિધનથી ખૂબ દુઃખી છુ. એમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરુ છુ.”
RP
(રીલીઝ આઈડી: 1553779)
મુલાકાતી સંખ્યા : 144