ગૃહ મંત્રાલય

સ્વાતંત્ર્ય દિન પોલીસ મેડલની જાહેરાત

ગુજરાતના 29 પોલીસ કર્મીઓની મેડલ માટે પસંદગી

Posted On: 14 AUG 2018 2:58PM by PIB Ahmedabad

આ વર્ષે સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે 942 કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરાયા છે. 2 પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિ પોલીસ શૌર્ય પદક (પીપીએમજી), 177 પોલીસ કર્મીઓને પોલીસ વીરતા પદક (પીએમજી), 88 પોલીસ કર્મીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ પદક (પીપીએમડીએસ) અને 675 પોલીસ કર્મીઓને પ્રશંસનીય સેવા માટે પોલીસ પદક (પેએમએમએસ) આપવામાં આવ્યા છે.

ગુજરાતના 4 પોલીસ કર્મીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ પદક જ્યારે 25 પોલીસ કર્મીઓને પ્રશંસનીય સેવા માટે પોલીસ પદક એનાયત કરવામાં આવ્યા છે.

Sl.

No.

Name of States/

Organization

President’s Police Medal for Gallantry

(PPMG)

Police Medal for Gallantry

(PMG)

President’s Police Medal (PPM) for Distinguished Service

Police Medal (PM) for Meritorious Service

1

Andhra Pradesh

00

00

02

14

2

Arunachal Pradesh

00

00

00

02

3

Assam

00

03

02

27

4

Bihar

00

01

01

12

5

Chhattisgarh

00

06

01

09

6

Delhi

00

05

03

16

7

Goa

00

00

00

02

8

Gujarat

00

00

04

25

9

Haryana

00

00

01

12

10

Himachal Pradesh

00

00

01

04

11

Jammu & Kashmir

00

37

01

09

12

Jharkhand

00

00

00

12

13

Karnataka

00

00

00

18

14

Kerala

00

00

00

06

15

Madhya Pradesh

00

00

04

19

16

Maharashtra

00

08

03

40

17

Manipur

00

00

02

03

18

Meghalaya

00

05

01

02

19

Mizoram

00

00

01

02

20

Nagaland

00

00

00

02

21

Odhisa

00

11

04

14

22

Punjab

00

01

02

13

23

Rajasthan

00

00

03

12

24

Sikkim

00

00

00

01

25

Tamil Nadu

00

00

03

22

26

Telangana

00

00

02

10

27

Tripura

00

00

01

08

28

Uttar Pradesh

00

01

06

70

29

Uttarakhand

00

00

02

06

30

West Bengal

00

00

02

22

 

UTs

 

 

   

31

Chandigarh

00

00

01

00

32

Daman & Diu

00

00

00

02

33

Lakshadweep

00

00

01

01

34

Puducherry

00

00

00

02

 

CAPFs/Other Organizations

 

 

   

35

Assam Rifles

00

00

00

18

36

BSF

00

10

04

47

37

CISF

00

00

03

23

38

CRPF

02

89

05

58

39

ITBP

00

00

03

11

40

NSG

00

00

00

04

41

SSB

00

00

01

10

42

CBI

00

00

06

24

43

IB (MHA)

00

00

08

26

44

SPG

00

00

00

04

45

BPR&D

00

00

00

01

46

NCRB

00

00

00

01

47

NIA

00

00

01

02

48

SVP NPA

00

00

00

02

49

NEPA

00

00

00

01

50

NCB

00

00

00

01

51

NDRF

00

00

01

05

52

M/O Home Affairs

00

00

01

01

53

M/o Railways (RPF)

00

00

01

17

 

Total

02

177

88

675

 

રાષ્ટ્રપતિ પોલીસ શૌર્ય પદક (પીપીએમજી) અને પોલીસ વીરતા પદક (પીએમજી) મેળવનાર પોલીસ કર્મીઓની યાદી માટે અહીં ક્લિક કરો.

વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ પદક (પીપીએમડીએસ) મેળવનાર પોલીસ કર્મીઓની યાદી માટે અહીં ક્લિક કરો.

પ્રશંસનીય સેવા માટે પોલીસ પદક (પેએમએમએસ) મેળવનાર પોલીસ કર્મીઓની યાદી માટે અહીં ક્લિક કરો.

આ ઉપરાંત, પોલીસ પદક મેળવનાર પોલીસ કર્મીઓની સંસ્થાવાર અને રાજ્યવાર યાદી ગૃહ મંત્રાલયની વેબસાઈટ www.mha.nic.in અને પીઆઇબીની વેબસાઈટ www.pib.nic.in પર પણ ઉપલબ્ધ છે. 

 

 

NP/J.Khunt



(Release ID: 1542988) Visitor Counter : 186


Read this release in: English , Marathi , Bengali , Tamil