પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જળ સંરક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધતાનો પુન:ઉલ્લેખ કર્યો

प्रविष्टि तिथि: 22 MAR 2018 10:23AM by PIB Ahmedabad

વિશ્વ જળ દિવસના અવસરે પ્રધાનમંત્રીએ કહ્યું કે, વિશ્વ જળ દિવસ, જળ શક્તિના મહત્વને ઉજાગર કરવાનો અવસર છે અને તે જળ શક્તિ પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાની ખાતરી આપે છે.

 

જ્યારે પાણીનું સંરક્ષણ કરવામાં આવે છે ત્યારે, આપણા શહેરો, ગામડાં અને મેહનતુ ખેડૂતોને ઘણો લાભ થાય છે.

J.Khunt/GP


(रिलीज़ आईडी: 1525810) आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Telugu , English , Urdu , हिन्दी , Assamese , Tamil , Kannada