પોસ્ટેડ ઓન:
15 NOV 2026 3:31PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 16 નવેમ્બર, 2026ના રોજ ઓડિશાની મુલાકાત લેશે.
ઉપરાષ્ટ્રપતિ ભુવનેશ્વરમાં ઓડિશા વિધાનસભાના સભ્યો માટેના ઓરિએન્ટેશન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
તેઓ મુલાકાત દરમિયાન કટક સ્થિત શ્રી શ્રી યુનિવર્સિટીના આઇકોનિક ટાવર (શૈક્ષણિક ભવન)નું ઉદ્ઘાટન પણ કરશે.
SM/IJ/JD