પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પોસ્ટેડ ઓન: 14 NOV 2026 8:29AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રીએ 'X' પર લખ્યું:

"પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ."

 

SM/IJ/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2336121) મુલાકાતી સંખ્યા : 45