પોસ્ટેડ ઓન:
13 NOV 2026 5:13PM by PIB Ahmedabad
ઓક્ટોબર 2026* માટે ભારતની કુલ નિકાસ (માલસામાન અને સેવાઓ સંયુક્ત) US$ 89.99 બિલિયન રહેવાનો અંદાજ છે, જે ઓક્ટોબર 2025 ની સરખામણીમાં 29.90 ટકાની સકારાત્મક વૃદ્ધિ નોંધાવે છે. ઓક્ટોબર 2026* માટે કુલ આયાત (માલસામાન અને સેવાઓ સંયુક્ત) US$ 110.07 બિલિયન રહેવાનો અંદાજ છે, જે ઓક્ટોબર 2025 ની સરખામણીમાં 16.58 ટકાની સકારાત્મક વૃદ્ધિ નોંધાવે છે.
કોષ્ટક 1: ઓક્ટોબર 2026 દરમિયાન વેપાર*
| |
|
ઓક્ટોબર 2026 (US$ બિલિયન)
|
ઓક્ટોબર 2025 (US$ બિલિયન)
|
|
માલસામાન (મર્ચેન્ડાઇઝ)
|
નિકાસ
|
49.47
|
34.11
|
| |
આયાત
|
89.35
|
76.69
|
|
સેવાઓ (સર્વિસીસ)*
|
નિકાસ
|
40.51
|
35.17
|
| |
આયાત
|
20.72
|
17.73
|
|
કુલ વેપાર (માલસામાન + સેવાઓ) ***
|
નિકાસ
|
89.99
|
69.27
|
| |
આયાત
|
110.07
|
94.42
|
|
વેપાર સંતુલન (ટ્રેડ બેલેન્સ)
|
|
20.09
|
25.15
|
- નોંધ: RBI દ્વારા બહાર પાડવામાં આવેલ સેવા ક્ષેત્ર માટેનો નવીનતમ ડેટા સપ્ટેમ્બર 2026 નો છે. ઓક્ટોબર 2026 નો ડેટા એક અંદાજ છે. (ii) ત્રિમાસિક બેલેન્સ ઓફ પેમેન્ટ્સ ડેટાનો ઉપયોગ કરીને એપ્રિલ-ઓક્ટોબર 2025-26 અને એપ્રિલ-જૂન 2026-27 ના ડેટામાં પ્રો-રાટા ધોરણે સુધારો કરવામાં આવ્યો છે.
આકૃતિ 1: ઓક્ટોબર 2026 દરમિયાન કુલ વેપાર*

એપ્રિલ-ઓક્ટોબર 2026-27* દરમિયાન ભારતની કુલ નિકાસ US$ 568.84 બિલિયન રહેવાનો અંદાજ છે જે 16.66 ટકાની સકારાત્મક વૃદ્ધિ નોંધાવે છે. એપ્રિલ-ઓક્ટોબર 2026-27* દરમિયાન કુલ આયાત US$ 662.19 બિલિયન રહેવાનો અંદાજ છે જે 16.00 ટકાની વૃદ્ધિ નોંધાવે છે.
કોષ્ટક 2: એપ્રિલ-ઓક્ટોબર 2026-27 દરમિયાન વેપાર*
| |
|
એપ્રિલ-ઓક્ટોબર 2026-27 (US$ બિલિયન)
|
એપ્રિલ-ઓક્ટોબર 2025-26 (US$ બિલિયન)
|
|
માલસામાન (મર્ચેન્ડાઇઝ)
|
નિકાસ
|
309.06
|
253.40
|
| |
આયાત
|
527.21
|
452.86
|
|
સેવાઓ (સર્વિસીસ)*
|
નિકાસ
|
259.78
|
234.18
|
| |
આયાત
|
134.98
|
117.98
|
|
કુલ વેપાર (માલસામાન + સેવાઓ) ***
|
નિકાસ
|
568.84
|
487.59
|
| |
આયાત
|
662.19
|
570.84
|
|
વેપાર સંતુલન (ટ્રેડ બેલેન્સ)
|
|
-93.35
|
-83.25
|
આકૃતિ 2: એપ્રિલ-ઓક્ટોબર 2026-27 દરમિયાન કુલ વેપાર*

માલસામાનનો વેપાર (મર્ચેન્ડાઇઝ ટ્રેડ)
- ઓક્ટોબર 2025 માં US$ 34.11 બિલિયનની સરખામણીમાં ઓક્ટોબર 2026 દરમિયાન માલસામાનની નિકાસ US$ 49.47 બિલિયન હતી.
- ઓક્ટોબર 2025 માં US$ 76.69 બિલિયનની સરખામણીમાં ઓક્ટોબર 2026 દરમિયાન માલસામાનની આયાત US$ 89.35 બિલિયન હતી.
આકૃતિ 3: ઓક્ટોબર 2026 દરમિયાન માલસામાનનો વેપાર

- એપ્રિલ-ઓક્ટોબર 2025-26 દરમિયાન US$ 253.40 બિલિયનની સરખામણીમાં એપ્રિલ-ઓક્ટોબર 2026-27 દરમિયાન માલસામાનની નિકાસ US$ 309.06 બિલિયન હતી.
- એપ્રિલ-ઓક્ટોબર 2025-26 દરમિયાન US$ 452.86 બિલિયનની સરખામણીમાં એપ્રિલ-ઓક્ટોબર 2026-27 દરમિયાન માલસામાનની આયાત US$ 527.21 બિલિયન હતી.
- એપ્રિલ-ઓક્ટોબર 2025-26 દરમિયાન US$ 199.46 બિલિયનની સરખામણીમાં એપ્રિલ-ઓક્ટોબર 2026-27 દરમિયાન માલસામાનની વેપાર ખાધ US$ 218.15 બિલિયન હતી.
આકૃતિ 4: એપ્રિલ-ઓક્ટોબર 2026-27 દરમિયાન માલસામાનનો વેપાર

- ઓક્ટોબર 2025 માં US$ 28.11 બિલિયનની સરખામણીમાં ઓક્ટોબર 2026 માં નોન-પેટ્રોલિયમ અને બિન-રત્નો અને ઝવેરાતની નિકાસ US$ 37.38 બિલિયન હતી.
- ઓક્ટોબર 2025 માં US$ 43.42 બિલિયનની સરખામણીમાં ઓક્ટોબર 2026 માં નોન-પેટ્રોલિયમ, બિન-રત્નો અને ઝવેરાત (સોનું, ચાંદી અને કિંમતી ધાતુઓ) ની આયાત US$ 57.35 બિલિયન હતી.
કોષ્ટક 3: ઓક્ટોબર 2026 દરમિયાન પેટ્રોલિયમ અને રત્નો અને ઝવેરાત સિવાયનો વેપાર
| |
ઓક્ટોબર 2026 (US$ બિલિયન)
|
ઓક્ટોબર 2025 (US$ બિલિયન)
|
|
નોન-પેટ્રોલિયમ નિકાસ
|
40.58
|
30.40
|
|
નોન-પેટ્રોલિયમ આયાત
|
66.53
|
61.90
|
|
નોન-પેટ્રોલિયમ અને બિન-રત્નો અને ઝવેરાત નિકાસ
|
37.38
|
28.11
|
|
નોન-પેટ્રોલિયમ અને બિન-રત્નો અને ઝવેરાત આયાત
|
57.37
|
43.42
|
નોંધ: રત્નો અને ઝવેરાતની આયાતમાં સોનું, ચાંદી અને મોતી, કિંમતી અને અર્ધ-કિંમતી પથ્થરોનો સમાવેશ થાય છે
આકૃતિ 5: ઓક્ટોબર 2026 દરમિયાન પેટ્રોલિયમ અને રત્નો અને ઝવેરાત સિવાયનો વેપાર

- એપ્રિલ-ઓક્ટોબર 2025-26 માં US$ 203.17 બિલિયનની સરખામણીમાં એપ્રિલ-ઓક્ટોબર 2026-27 માં નોન-પેટ્રોલિયમ અને બિન-રત્નો અને ઝવેરાતની નિકાસ US$ 240.73 બિલિયન હતી.
- એપ્રિલ-ઓક્ટોબર 2025-26 માં US$ 288.09 બિલિયનની સરખામણીમાં એપ્રિલ-ઓક્ટોબર 2026-27 માં નોન-પેટ્રોલિયમ, બિન-રત્નો અને ઝવેરાત (સોનું, ચાંદી અને કિંમતી ધાતુઓ) ની આયાત US$ 350.58 બિલિયન હતી.
કોષ્ટક 4: એપ્રિલ-ઓક્ટોબર 2026-27 દરમિયાન પેટ્રોલિયમ અને રત્નો અને ઝવેરાત સિવાયનો વેપાર
| |
એપ્રિલ-ઓક્ટોબર 2026-27 (US$ બિલિયન)
|
એપ્રિલ-ઓક્ટોબર 2025-26 (US$ બિલિયન)
|
|
નોન-પેટ્રોલિયમ નિકાસ
|
259.22
|
219.66
|
|
નોન-પેટ્રોલિયમ આયાત
|
390.56
|
345.98
|
|
નોન-પેટ્રોલિયમ અને બિન-રત્નો અને ઝવેરાત નિકાસ
|
240.73
|
203.17
|
|
નોન-પેટ્રોલિયમ અને બિન-રત્નો અને ઝવેરાત આયાત
|
350.58
|
288.09
|
નોંધ: રત્નો અને ઝવેરાતની આયાતમાં સોનું, ચાંદી અને મોતી, કિંમતી અને અર્ધ-કિંમતી પથ્થરોનો સમાવેશ થાય છે
આકૃતિ 6: એપ્રિલ-ઓક્ટોબર 2026-27 દરમિયાન પેટ્રોલિયમ અને રત્નો અને ઝવેરાત સિવાયનો વેપાર

સેવાઓનો વેપાર (સર્વિસીસ ટ્રેડ)
- ઓક્ટોબર 2025 માં US$ 35.17 બિલિયનની સરખામણીમાં ઓક્ટોબર 2026* માટે સેવાઓની નિકાસનું અંદાજિત મૂલ્ય US$ 40.51 બિલિયન છે.
- ઓક્ટોબર 2025 માં US$ 17.73 બિલિયનની સરખામણીમાં ઓક્ટોબર 2026* માટે સેવાઓની આયાતનું અંદાજિત મૂલ્ય US$ 20.72 બિલિયન છે.
આકૃતિ 7: ઓક્ટોબર 2026 દરમિયાન સેવાઓનો વેપાર*

- એપ્રિલ-ઓક્ટોબર 2025-26 માં US$ 234.18 બિલિયનની સરખામણીમાં એપ્રિલ-ઓક્ટોબર 2026-27* દરમિયાન સેવાઓની નિકાસનું અંદાજિત મૂલ્ય US$ 259.78 બિલિયન છે.
- એપ્રિલ-ઓક્ટોબર 2025-26 માં US$ 117.98 બિલિયનની સરખામણીમાં એપ્રિલ-ઓક્ટોબર 2026-27* દરમિયાન સેવાઓની આયાતનું અંદાજિત મૂલ્ય US$ 134.98 બિલિયન છે.
- એપ્રિલ-ઓક્ટોબર 2025-26 માં US$ 116.21 બિલિયનની સરખામણીમાં એપ્રિલ-ઓક્ટોબર 2026-27* દરમિયાન સેવાઓનો વેપાર સરપ્લસ US$ 124.80 બિલિયન છે.
આકૃતિ 8: એપ્રિલ-ઓક્ટોબર 2026-27 દરમિયાન સેવાઓનો વેપાર*

- ઓક્ટોબર 2026 દરમિયાન ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં પેટ્રોલિયમ ઉત્પાદનો (140.21%), અન્ય અનાજ (87.47%), ઓઇલ મીલ્સ (85.55%), ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ (62.7%), હસ્તકલા (હેન્ડ મેડ કાર્પેટ સિવાય) (55.22%), રત્નો અને ઝવેરાત (40.06%), અનાજની બનાવટો અને પરચુરણ પ્રોસેસ્ડ વસ્તુઓ (37.4%), પ્લાસ્ટિક અને લિનોલિયમ (36.28%), ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક રસાયણો (36.2%), એન્જિનિયરિંગ ચીજવસ્તુઓ (36.01%), માંસ, ડેરી અને મરઘાં ઉત્પાદનો (34.87%), ફ્લોર કવરિંગ સહિત શણ ઉત્પાદન (30.59%), સુતરાઉ યાર્ન/ફેબ્રિક્સ/મેડ-અપ્સ, હેન્ડલૂમ ઉત્પાદનો વગેરે (29.96%), માનવ-નિર્મિત યાર્ન/ફેબ્રિક્સ/મેડ-અપ્સ વગેરે (23.89%), ચા (23.04%), કાર્પેટ (20.64%), તમામ કાપડની તૈયાર વસ્ત્રો (RMG) (20.33%), ચોખા (18.39%), દરિયાઈ ઉત્પાદનો (13.76%), ચામડું અને ચામડાની બનાવટો (12.73%), અભ્રક, કોલસો અને અન્ય અયસ્ક, પ્રોસેસ્ડ ખનિજો સહિત ખનિજો (12.29%), દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ (10.55%), મસાલા (9.11%), કોફી (8.51%), સિરામિક ઉત્પાદનો અને કાચના વાસણો (4.88%), અને ફળો અને શાકભાજી (1.84%) ની નિકાસમાં સકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે.
- ઓક્ટોબર 2026 દરમિયાન ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં કાજુ (-53.33%), લોખંડની કાચી ધાતુ (-51.81%), તમાકુ (-18.01%), અને તેલીબિયાં (-3.14%) ની આયાતમાં નકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે.
- એપ્રિલ-ઓક્ટોબર 2025-26 ની સરખામણીમાં એપ્રિલ-ઓક્ટોબર 2026-27* દરમિયાન સેવાઓની નિકાસમાં 10.93 ટકાની વૃદ્ધિ થવાનો અંદાજ છે.
- મૂલ્યમાં ફેરફારની દ્રષ્ટિએ, ઓક્ટોબર 2025 ની સરખામણીમાં ઓક્ટોબર 2026 માં સકારાત્મક વૃદ્ધિ દર્શાવતા ટોચના 5 નિકાસ સ્થળો USA (39.25%), સ્પેન (352.07%), સિંગાપોર (139.1%), મલેશિયા (280.72%), અને ચીન P Rp (48.15%) છે.
- મૂલ્યમાં ફેરફારની દ્રષ્ટિએ, એપ્રિલ-ઓક્ટોબર 2025-26 ની સરખામણીમાં એપ્રિલ-ઓક્ટોબર 2026-27 માં સકારાત્મક વૃદ્ધિ દર્શાવતા ટોચના 5 નિકાસ સ્થળો USA (14.48%), સિંગાપોર (107.5%), ચીન P Rp (37.71%), મલેશિયા (106.87%), અને સ્પેન (88.38%) છે.
- મૂલ્યમાં ફેરફારની દ્રષ્ટિએ, ઓક્ટોબર 2025 ની સરખામણીમાં ઓક્ટોબર 2026 માં વૃદ્ધિ દર્શાવતા ટોચના 5 આયાત સ્ત્રોતો ચીન P Rp (46.48%), રશિયા (73.17%), USA (29.17%), મલેશિયા (88.51%), અને ઇન્ડોનેશિયા (75.07%) છે.
- મૂલ્યમાં ફેરફારની દ્રષ્ટિએ, એપ્રિલ-ઓક્ટોબર 2025-26 ની સરખામણીમાં એપ્રિલ-ઓક્ટોબર 2026-27 માં વૃદ્ધિ દર્શાવતા ટોચના 5 આયાત સ્ત્રોતો ચીન P Rp (30.62%), રશિયા (54.83%), USA (27.63%), ઓમાન (202.32%), અને બ્રાઝિલ (144.54%) છે.
વાંચવા માટે અહીં ક્લિક કરો
એક્ઝિમ સારાંશ અહેવાલ
ઝડપી અંદાજો
SM/IJ/JD