રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ 2025ના રમતગમત અને સાહસિક પુરસ્કારો પ્રદાન  કર્યા


પોસ્ટેડ ઓન: 13 NOV 2026 2:07PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (13 નવેમ્બર, 2026) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં રમતગમત અને સાહસિક પુરસ્કારો 2025 પ્રદાન કર્યા હતા.

આ પુરસ્કારોમાં દ્રોણાચાર્ય એવોર્ડ્સ, 2025; અર્જુન એવોર્ડ્સ, 2025; તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ્સ, 2024; અને રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર, 2025 નો સમાવેશ થાય છે.

પુરસ્કાર વિજેતાઓની યાદી જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો:

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2335828) મુલાકાતી સંખ્યા : 16