ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 13 નવેમ્બરના રોજ આંધ્રપ્રદેશની મુલાકાત લેશે


ઉપરાષ્ટ્રપતિ 31મી CII પાર્ટનરશિપ સમિટના સમાપન સત્રને સંબોધિત કરશે

પોસ્ટેડ ઓન: 12 NOV 2026 2:46PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી સી. પી. રાધાકૃષ્ણન, 13 નવેમ્બર, 2026ના રોજ વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશની મુલાકાત લેશે.

આ મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ CII પાર્ટનરશિપ સમિટની 31મી આવૃત્તિના સમાપન સત્રને સંબોધિત કરશે.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2335417) મુલાકાતી સંખ્યા : 4
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Tamil , Telugu