ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ તૂતિકોરીન, તમિલનાડુની મુલાકાતે જશે

પોસ્ટેડ ઓન: 10 NOV 2026 3:13PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 11 નવેમ્બર, 2026ના રોજ તૂતિકોરિનની મુલાકાતે જશે.

આ મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ તૂતિકોરિનમાં તમિલનાડ મર્કેન્ટાઈલ બેંક લિમિટેડ (Tamilnad Mercantile Bank Ltd.)ના 105મા સ્થાપના દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે.

તેઓ તેમની માતૃસંસ્થા (આલ્મા મેટર) વી. ઓ. ચિદમ્બરમ કોલેજના પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી અંતર્ગત પૂર્વ વિદ્યાર્થી સંમેલનમાં પણ ભાગ લેશે.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2334735) મુલાકાતી સંખ્યા : 7