પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

તેલંગાણાના રાજ્યપાલ શ્રી શિવ પ્રતાપ શુક્લાએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


પોસ્ટેડ ઓન: 26 OCT 2026 8:36PM by PIB Ahmedabad

તેલંગાણાના રાજ્યપાલ શ્રી શિવ પ્રતાપ શુક્લાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ X પર પોસ્ટ કર્યું:

"તેલંગાણાના રાજ્યપાલ શ્રી શિવ પ્રતાપ શુક્લાએ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.
@tg_governor"

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2328744) મુલાકાતી સંખ્યા : 13