પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ગુજરાતના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


પોસ્ટેડ ઓન: 19 OCT 2026 5:41PM by PIB Ahmedabad

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર લખ્યું;

"ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.

@CMOGuj"

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2325205) મુલાકાતી સંખ્યા : 28