પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નવરાત્રિ દરમિયાન મા કુષ્માંડાની પૂજા અર્ચના કરી
પોસ્ટેડ ઓન:
14 OCT 2026 9:24AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંદાની પૂજા અર્ચના કરી છે.
પ્રધાનમંત્રીએ કામના કરી કે તેમની અપાર કૃપાથી સમસ્ત દેશવાસીઓના જીવનમાં નવી આશા, સુખ-સમૃદ્ધિ અને આરોગ્યનો સંચાર થાય.
શ્રી મોદીએ X પર લખ્યું;
"નવરાત્રિ દરમિયાન, આજનો દિવસ દેવીના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની પૂજાને સમર્પિત છે. તેમની અપાર કૃપા તમામ દેશવાસીઓના જીવનમાં નવી આશા, સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યનો સંચાર કરે."
a
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2323052)
મુલાકાતી સંખ્યા : 21