ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 10 ઓક્ટોબરે ઝારખંડની મુલાકાત લેશે
પોસ્ટેડ ઓન:
09 OCT 2026 4:37PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 10 ઓક્ટોબર, 2026 ના રોજ ઝારખંડના દેવઘરની મુલાકાત લેશે.
તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS), દેવઘરના બીજા પદવીદાન સમારોહની શોભા વધારશે.
ઉપરાષ્ટ્રપતિ ઝારખંડના દેવઘરમાં આવેલી BBMT હોસ્પિટલ ખાતે 'સૈન્ય સંપર્ક મેળા' ની પણ મુલાકાત લેશે.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2321372)
મુલાકાતી સંખ્યા : 9