કેન્દ્રીય જાહેર સેવા આયોગ
azadi ka amrit mahotsav

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ઓગસ્ટ 2026 ભરતી માટે પરિણામો જાહેર કર્યા

પોસ્ટેડ ઓન: 09 OCT 2026 12:37PM by PIB Ahmedabad

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ઓગસ્ટ 2026 માટે નીચેના ભરતી કેસોને અંતિમ સ્વરૂપ આપ્યું છે. પસંદ કરાયેલા ઉમેદવારોને પોસ્ટ દ્વારા વ્યક્તિગત રીતે સૂચિત કરવામાં આવ્યા છે. અન્ય ઉમેદવારોની અરજીઓ પર પણ યોગ્ય રીતે વિચારણા કરવામાં આવી હતી, પરંતુ ખેદ સાથે જણાવવું પડે છે કે તેમને મુલાકાત (ઇન્ટરવ્યુ) માટે બોલાવવા અથવા તે પદ માટે ભલામણ કરવી શક્ય બની નથી.

પરિણામો જોવા માટે અહીં ક્લિક કરો:

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2321220) મુલાકાતી સંખ્યા : 19
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी