પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી માતા અમૃતાનંદમયીજીનો એક લેખ શેર કર્યો, જે પ્રધાનમંત્રી મોદીના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખીને સમૃદ્ધ ભારત માટેના વિઝનને પ્રકાશિત કરે છે

પોસ્ટેડ ઓન: 08 OCT 2026 10:43AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી માતા અમૃતાનંદમયી દ્વારા લખાયેલ એક લેખ શેર કર્યો છે.

આ લેખમાં શ્રી માતા અમૃતાનંદમયી ભારતના સાંસ્કૃતિક વારસાને જાળવવા અને સમૃદ્ધ બનાવવાના પ્રધાનમંત્રીના વિઝન પર પ્રતિબિંબ પાડે છે. તે સામાજિક સુધારણા, સ્વચ્છતા, મહિલા સશક્તિકરણ, યુવા અને પર્યાવરણ તેમજ શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતાના ક્ષેત્રોમાં થઈ રહેલા પ્રયાસો પરના તેમના ધ્યાન પર પણ પ્રકાશ પાડે છે.

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું:

શ્રી માતા અમૃતાનંદમયી પ્રધાનમંત્રી @narendramodiના સાંસ્કૃતિક વારસાનું જતન કરીને સમૃદ્ધ ભારત માટેના વિઝન પર પોતાના વિચારો શેર કરે છે.

તેમણે સામાજિક સુધારણા, સ્વચ્છતા, મહિલા સશક્તિકરણ, યુવા અને પર્યાવરણ તેમજ શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા જેવા ક્ષેત્રોમાં થઈ રહેલા પ્રયાસો પર તેમના ધ્યાન પર પ્રકાશ પાડ્યો છે.

જરૂરથી વાંચો!

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2320536) મુલાકાતી સંખ્યા : 7