પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગુજરાતના આણંદમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 30 SEP 2026 12:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના આણંદમાં  થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

"ગુજરાતના આણંદમાં આણંદમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ અંગે અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. શોકાતુર પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હું તમામ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું: PM @narendramodi"

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2316893) મુલાકાતી સંખ્યા : 35