પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
26 SEP 2026 9:20AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ડૉ. સિંહે જાહેર જીવનમાં ઘણાં વર્ષો વિતાવ્યા અને સમર્પણ ભાવથી રાષ્ટ્રની સેવા કરી હતી.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:
"આપણા પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. તેમણે જાહેર જીવનમાં ઘણાં વર્ષો વિતાવ્યા અને સમર્પણ ભાવથી રાષ્ટ્રની સેવા કરી."
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad