ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 21 સપ્ટેમ્બરે તમિલનાડુની મુલાકાત લેશે; યુપીએએસઆઈ (UPASI) ટી રિસર્ચ ફાઉન્ડેશન શતાબ્દી પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે

પોસ્ટેડ ઓન: 20 SEP 2026 4:48PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી સી. પી. રાધાકૃષ્ણન, 21 સપ્ટેમ્બર 2026 ના રોજ તમિલનાડુની મુલાકાત લેશે અને કુન્નૂર, ધ નીલગિરી ખાતે યુપીએએસઆઈ (યુનાઇટેડ પ્લાન્ટર્સ એસોસિએશન ઓફ સાઉથર્ન ઇન્ડિયા) ટી રિસર્ચ ફાઉન્ડેશન (UPASI TRF) ની શતાબ્દી પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે.

દક્ષિણ ભારતના ચા ઉદ્યોગને સેવા આપતી અગ્રણી વૈજ્ઞાનિક સંશોધન સંસ્થા યુપીએએસઆઈ (UPASI) ટી રિસર્ચ ફાઉન્ડેશન (UPASI TRF) તેની ઉત્પત્તિ ઓક્ટોબર 1926 માં ગુડાલુર ખાતે ચા પ્રાયોગિક સ્ટેશન (Tea Experimental Station) તરીકે સ્થાપના કરવામાં આવી હતી.

SM/JY/JD


(રીલીઝ આઈડી: 2312722) મુલાકાતી સંખ્યા : 13
આ રીલીઝ વાંચો: Malayalam , Urdu , English , हिन्दी , Tamil