ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 17 સપ્ટેમ્બરે તેલંગાણાની મુલાકાત લેશે
ઉપરાષ્ટ્રપતિ હૈદરાબાદ મુક્તિ દિવસની ઉજવણીમાં હાજરી આપશે
પોસ્ટેડ ઓન:
16 SEP 2026 4:54PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી સી. પી. રાધાકૃષ્ણન, ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2026 ના રોજ તેલંગાણાની મુલાકાત લેશે. તેઓ હૈદરાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર હૈદરાબાદ મુક્તિ દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2310912)
મુલાકાતી સંખ્યા : 15