પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ નુઆખાઈ પર શુભેચ્છાઓ પાઠવી

પોસ્ટેડ ઓન: 15 SEP 2026 4:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નુઆખાઈના શુભ અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે નુઆખાઈ એ એક એવો તહેવાર છે જે આપણા ખેડૂતો, લણણી અને એકતાની ભાવનાની ઉજવણી કરે છે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે આ ખાસ અવસર સમાજમાં એકતા અને સૌહાર્દની ભાવનાને વધુ મજબૂત કરે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

નુઆખાઈ જુહાર!

આપણા ખેડૂતો, પાકની લણણી અને એકતાની ભાવનાની ઉજવણી કરતા એવા પાવન અવસર નુઆખાઈ પર હાર્દિક શુભેચ્છાઓ.

આ ખાસ અવસર સમાજમાં સંવાદિતાના બંધનોને વધુ મજબૂત અને સૌના જીવનમાં સુખ તથા સમૃદ્ધિ લાવે.

ନୂଆଁଖାଇ ଜୁହାର୍‌ !

ଆମ କୃଷକ, ଫସଲ ଏବଂ ଏକତାର ପର୍ବ ନୂଆଁଖାଇର ଅନେକ ଅନେକ ଶୁଭକାମନା

ଏହି ସ୍ୱତନ୍ତ୍ର ଅବସର ଆମ ସମାଜରେ ସଦ୍ଭାବନାର ବନ୍ଧନକୁ ସୁଦୃଢ଼ କରୁ ଏବଂ ଖୁସି ସମୃଦ୍ଧି ନେଇ ଆସୁ

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2310459) મુલાકાતી સંખ્યા : 11