રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

પ્રેસ વિજ્ઞપ્તિ

પોસ્ટેડ ઓન: 08 SEP 2026 7:51PM by PIB Ahmedabad

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહાની રજા દરમિયાન ગેરહાજરીને ધ્યાનમાં રાખીને, ભારતના રાષ્ટ્રપતિએ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સક્સેનાને તેમની પોતાની ફરજો ઉપરાંત જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર તરીકેની ફરજો પણ નિભાવવા માટે નિમણૂક કરી છે.

SM/JY/JD


(રીલીઝ આઈડી: 2308035) મુલાકાતી સંખ્યા : 20