ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ 2 સપ્ટેમ્બરે છત્તીસગઢની મુલાકાત લેશે
પોસ્ટેડ ઓન:
01 SEP 2026 3:46PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 2 સપ્ટેમ્બર 2026 ના રોજ છત્તીસગઢના રાયપુરની મુલાકાત લેશે.
તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ AIIMS રાયપુરના 3જા પદવીદાન સમારોહમાં હાજરી આપશે.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2305543)
મુલાકાતી સંખ્યા : 7