પ્રધાનમંત્રીનું કાર્યાલય
હરિયાણાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
27 AUG 2026 6:20PM by PIB Ahmedabad
હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સૈનીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું: "હરિયાણાના મુખ્યમંત્રી શ્રી @NayabSainiBJP એ આજે પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી." @cmohry
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2303914)
મુલાકાતી સંખ્યા : 9