પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મિલાદ-ઉન-નબીની શુભેચ્છાઓ પાઠવી

પોસ્ટેડ ઓન: 26 AUG 2026 10:01AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિલાદ-ઉન-નબી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી છે.

શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે આ પ્રસંગ એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે અને ચારેબાજુ ખુશીઓ ફેલાવશે. તેમણે એવી પણ ઇચ્છા વ્યક્ત કરી કે દયા અને સમાજને પાછું આપવાની ભાવના હંમેશા દરેકને માર્ગદર્શન આપશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

ઈદ મુબારક!

મિલાદ-ઉન-નબીની શુભકામનાઓ. મને આશા છે કે આ પ્રસંગ ચારેબાજુ એકતા અને ખુશીની ભાવનામાં વધારો કરશે. દયા અને સમાજને પાછું આપવાની ભાવના હંમેશા આપણને માર્ગદર્શન આપે.

 

SM/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2303407) મુલાકાતી સંખ્યા : 9