મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ UPIના 10 વર્ષને ભારતની ડિજિટલ ક્રાંતિના ઉદાહરણ તરીકે વધાવ્યા
પોસ્ટેડ ઓન:
25 AUG 2026 3:21PM by PIB Ahmedabad
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ના 10 વર્ષ પૂર્ણ થવાની પ્રશંસા કરી છે.
'X' પરની એક પોસ્ટમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે UPIની 10 વર્ષની યાત્રા ડિજિટલ ક્રાંતિનું એવું ઉદાહરણ બની ગઈ છે, કે જેણે વિશ્વ સમક્ષ ભારતને ડિજિટલ પેમેન્ટ્સની નવી શક્તિ તરીકે સ્થાપિત કર્યું છે.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2303097)
મુલાકાતી સંખ્યા : 17