પ્રધાનમંત્રીનું કાર્યાલય
જમ્મુ અને કાશ્મીરના ઉપ રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
22 AUG 2026 6:11PM by PIB Ahmedabad
જમ્મુ અને કાશ્મીરના ઉપ રાજ્યપાલ શ્રી મનોજ સિન્હાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર લખ્યું;
“જમ્મુ અને કાશ્મીરના ઉપ રાજ્યપાલ શ્રી @manojsinha_ એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.
@OfficeOfLGJandK”
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2302369)
મુલાકાતી સંખ્યા : 85
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam