પ્રધાનમંત્રીનું કાર્યાલય
આસામના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
20 AUG 2026 9:42PM by PIB Ahmedabad
આસામના મુખ્યમંત્રી શ્રી હિમંત બિસ્વા સરમાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કર્યું;
“આસામના મુખ્યમંત્રી શ્રી @himantabiswa એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.
@CMOfficeAssam”
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2301790)
મુલાકાતી સંખ્યા : 62
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam