પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 'સદૈવ અટલ' પર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
16 AUG 2026 11:35AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને તેમના સ્મારક 'સદૈવ અટલ' પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
'X' પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:
"આજે સવારે 'સદૈવ અટલ' પર અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ભારતની પ્રગતિમાં તેમની ભૂમિકા અપ્રતિમ રહી છે!"
SM/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2300115)
आगंतुक पटल : 25