ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ 22 જુલાઈ, 2026 ના રોજ કોઈમ્બતૂર, તિરૂપૂરની મુલાકાત લેશે

प्रविष्टि तिथि: 21 JUL 2026 4:14PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી સી. પી. રાધાકૃષ્ણન 22 જુલાઈ, 2026 ના રોજ તમિલનાડુના કોઈમ્બતૂર અને તિરૂપૂરની મુલાકાત લેશે.

મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે કોઈમ્બતૂર ખાતે જીકેએનએમ કોલેજ ઓફ નર્સિંગના ઉદ્ઘાટન પ્રસંગને શોભાવશે. તેઓ તિરૂપૂરના અવિનાશી ખાતે આવેલા અવિનાશી લિંગેશ્વર શિવ મંદિરની પણ મુલાકાત લેશે.

SM/DK/JD


(रिलीज़ आईडी: 2287105) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Malayalam