માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

વર્ષ 2024 માટેના 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી


Article 370ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો

કાર્તિક આર્યન અને મમ્મુટી ચંદુ ચેમ્પિયન અને ભ્રમયુગમ માટે અગ્રણી ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરાયા

યામી ગૌતમ Article 370 માટે અગ્રણી ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રીના પુરસ્કારથી સન્માનિત

રણદીપ હુડ્ડાએ સ્વાતંત્ર્ય વીર સાવરકર સાથે વિજેતા નિર્દેશક તરીકે ડેબ્યુ કર્યું

શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મનો પુરસ્કાર ભંગારને મળ્યો; રામ-નામીને શ્રેષ્ઠ ડોક્યુમેન્ટ્રીનો પુરસ્કાર મળ્યો

બ્લોકબસ્ટર ફિલ્મો કલ્કી 2898 એડી, પુષ્પા: ધ રૂલ પાર્ટ-02, સ્ત્રી 2, અને અમરન રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ચમક્યા

प्रविष्टि तिथि: 18 JUL 2026 7:30PM by PIB Ahmedabad

વર્ષ 2024 માટેના 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત આજે કરવામાં આવી હતી. આ પુરસ્કારો ભારતીય સિનેમામાં ફીચર ફિલ્મો, નોન-ફીચર ફિલ્મો અને સિનેમા પરના લેખન ક્ષેત્રે શ્રેષ્ઠ સિદ્ધિઓને માન્યતા આપે છે.

'આર્ટિકલ 370' એ શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર જીત્યો, જ્યારે 'ભંગાર' ને શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મ તરીકે નામ આપવામાં આવ્યું અને 'રામ-નામી' ને શ્રેષ્ઠ ડોક્યુમેન્ટ્રીનો પુરસ્કાર મળ્યો.

યામી ગૌતમે 'આર્ટિકલ 370' માટે અગ્રણી ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર જીત્યો, જ્યારે મમ્મુટી (ભ્રમયુગમ) અને કાર્તિક આર્યન (ચંદુ ચેમ્પિયન) એ અગ્રણી ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર સંયુક્ત રીતે મેળવ્યો.

રણદીપ હુડ્ડાએ 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' માટે શ્રેષ્ઠ ડેબ્યુ ડાયરેક્ટર (પ્રથમ નિર્દેશક) નો પુરસ્કાર જીત્યો, જ્યારે બ્લોકબસ્ટર ફિલ્મો જેવી કે 'કલ્કી 2898 એડી', 'અમરન', 'પુષ્પા: ધ રૂલ પાર્ટ-02', 'ભૂલ ભુલૈયા 3', 'સ્ત્રી 2' એ પણ મુખ્ય સન્માન મેળવ્યા, જે ભારતીય સિનેમાની વિવિધતા અને શ્રેષ્ઠતાને પ્રતિબિંબિત કરે છે.

આ પુરસ્કારોની જાહેરાત ડૉ. અજય નાગભૂષણ એમ.એન., સંયુક્ત સચિવ (ફિલ્મ્સ) અને શ્રી ધીરેન્દ્ર ઓઝા, પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) ની ઉપસ્થિતિમાં ફીચર ફિલ્મ જ્યુરીના અધ્યક્ષ શ્રી જયરાજ, નોન-ફીચર ફિલ્મ જ્યુરીના અધ્યક્ષ શ્રી અસીમ સિંહા, સિનેમા પરના શ્રેષ્ઠ લેખનની જ્યુરીના અધ્યક્ષ શ્રી એ. ચંદ્રશેખર દ્વારા કરવામાં આવી હતી.

વિજેતાઓની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે:

72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, 2024 ફીચર ફિલ્મ્સ વિભાગ

ક્રમ

પુરસ્કારની શ્રેણી

ફિલ્મનું શીર્ષક

વિજેતા

મેડલ અને રોકડ પુરસ્કાર

1.

શ્રેષ્ઠ ફીચર ફિલ્મ

આર્ટિકલ 370


 

(હિન્દી)

નિર્માતા: જિયો સ્ટુડિયોઝ અને B62 સ્ટુડિયોઝ


 

નિર્દેશક: આદિત્ય સુહાસ જાંભલે

સ્વર્ણ કમલ


 

₹ 3,00,000/- (પ્રત્યેકને)

2.

નિર્દેશકની શ્રેષ્ઠ ડેબ્યુ (પ્રથમ) ફિલ્મ

સ્વાતંત્ર્ય વીર સાવરકર


 

(હિન્દી)

નિર્દેશક: રણદીપ હુડ્ડા

સ્વર્ણ કમલ


 

₹ 3,00,000/-

3.

સંપૂર્ણ મનોરંજન પૂરું પાડતી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો પુરસ્કાર

કલ્કી 2898 એડી


 

(તેલુગુ)

નિર્માતા: વૈજયંતી મુવીઝ


 

નિર્દેશક: નાગ અશ્વિન સિંગીરેડ્ડી

સ્વર્ણ કમલ


 

₹ 3,00,000/- (પ્રત્યેકને)

4

રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મ

કેપ્ટન મિલર


 

(તમિલ)

નિર્માતા: સત્ય જ્યોતિ ફિલ્મ્સ


 

નિર્દેશક: અરુણ માથેસ્વરન

રજત કમલ


 

₹ 2,00,000/- (પ્રત્યેકને)

5.

શ્રેષ્ઠ બાળ ફિલ્મ

35- ચિન્ના કથા કાદુ


 

(તેલુગુ)

નિર્માતા: એસ ઓરિજિનલ્સ અને વોલ્ટેયર પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ


 

નિર્દેશક: નંદા કિશોર ઈમાની

સ્વર્ણ કમલ


 

₹ 3,00,000/- (પ્રત્યેકને)

6.

શ્રેષ્ઠ નિર્દેશન

અમરન


 

(તમિલ)

નિર્દેશક: રાજકુમાર પેરિયાસામી

સ્વર્ણ કમલ


 

₹ 3,00,000/-

7.

અગ્રણી ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા

ભ્રમયુગમ


 

(મલયાલમ)



 

ચંદુ ચેમ્પિયન


 

(હિન્દી)

અભિનેતા: મમ્મુટી



 

અભિનેતા: કાર્તિક આર્યન

રજત કમલ


 

₹ 2,00,000/- (સહિયારો)

8.

અગ્રણી ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી

આર્ટિકલ 370


 

(હિન્દી)

અભિનેત્રી: યામી ગૌતમ

રજત કમલ


 

₹ 2,00,000/-

9.

સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા

ભક્ષક


 

(હિન્દી)

સહાયક અભિનેતા: સંજય મિશ્રા

રજત કમલ


 

₹ 2,00,000/-

10.

સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી

મહારાજા


 

(તમિલ)



 

મિથ્યા


 

(કન્નડ)

સહાયક અભિનેત્રી: સચના નમિદાસ



 

सहાયક અભિનેત્રી: રૂપશ્રી વરકાડી

રજત કમલ


 

₹ 2,00,000/- (સહિયારો)

11.

શ્રેષ્ઠ બાળ કલાકાર

મિથ્યા


 

(કન્નડ)



 

35- ચિન્ના કથા કાદુ


 

(તેલુગુ)



 

ઓન્કો કી કોથિન


 

(બંગાળી)

બાળ કલાકાર: અતિશ એસ શેટ્ટી



 

બાળ કલાકાર: અરુણદેવ પોથુલા



 

બાળ કલાકાર: રિદ્ધિમાન બેનર્જી, તપોમય દેબ, ગીતાશ્રી ચક્રવર્તી

રજત કમલ


 

₹ 2,00,000/- (સહિયારો)

12.

શ્રેષ્ઠ પુરુષ પ્લેબેક સિંગર (પાર્શ્વ ગાયક)

ઘરત ગણપતિ


 

(મરાઠી)

પુરુષ પ્લેબેક સિંગર: અભય જોધપુરકર


 

(ગીત: નવાસાચી ગૌરી માઝી માટે)

રજત કમલ


 

₹ 2,00,000/-

13.

શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગર (પાર્શ્વ ગાયિકા)

એ. આર. એમ


 

(મલયાલમ)

મહિલા પ્લેબેક સિંગર: વૈકોમ વિજયલક્ષ્મી


 

(ગીત: અંગુ વાના કોનીલુ માટે)

રજત કમલ


 

₹ 2,00,000/-

14.

શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી

ભ્રમયુગમ


 

(મલયાલમ)

સિનેમેટોગ્રાફર: શહનાદ જલાલ

રજત કમલ


 

₹ 2,00,000/-

15.

શ્રેષ્ઠ પટકથા (Screenplay)

i. પુષ્પા (ધ રૂલ પાર્ટ - 02)


 

(તેલુગુ)



 

ii. સ્વરગંધર્વ સુધીર ફડકે


 

(મરાઠી)



 

iii. લકી ભાસ્કર


 

(તેલુગુ)

પટકથા લેખક (મૌલિક): બાંદ્રેડ્ડી સુકુમાર



 

પટકથા લેખક (રૂપાંતરિત): યોગેશ દેશપાંડે



 

સંવાદ લેખક: વેંકી એટલુરી

રજત કમલ


 

₹ 2,00,000/- (પ્રત્યેકને)





 

રજત કમલ


 

₹ 2,00,000/-

16.

શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન

ભૂલ ભુલૈયા 3


 

(હિન્દી)

સાઉન્ડ ડિઝાઇનર: માનસ ચૌધરી

રજત કમલ


 

₹ 2,00,000/-

17.

શ્રેષ્ઠ એડિટિંગ

અમરન


 

(તમિલ)

એડિટર: આર. કલાઈવણન

રજત કમલ


 

₹ 2,00,000/-

18.

શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન

કલ્કી 2898 એડી


 

(તેલુગુ)

પ્રોડક્શન ડિઝાઇનર: નીતિન ઝિહાની ચૌધરી

રજત કમલ


 

₹ 2,00,000/-

19.

શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન

પુષ્પા (ધ રૂલ પાર્ટ - 02)


 

(તેલુગુ)

કોસ્ચ્યુમ ડિઝાઇનર: દીપાલી નૂર અને શીતલ શર્મા

રજત કમલ


 

₹ 2,00,000/- (સહિયારો)

20.

શ્રેષ્ઠ મેક-અપ

કમિટી કુર્રોલુ


 

(તેલુગુ)

મેક-અપ આર્ટિસ્ટ: પી રવિ કુમાર

રજત કમલ


 

₹ 2,00,000/-

21.

શ્રેષ્ઠ સંગીત નિર્દેશન

i. આર્ટિકલ 370


 

(હિન્દી)



 

ii. અમરન


 

(તમિલ)

સંગીત નિર્દેશક (ગીતો): શાશ્વત સચદેવ



 

સંગીત નિર્દેશક (બેકગ્રાઉન્ડ મ્યુઝિક): જી. વી. પ્રકાશ કુમાર

રજત કમલ


 

₹ 2,00,000/-



 

રજત કમલ


 

₹ 2,00,000/-

22.

શ્રેષ્ઠ ગીત (Lyrics)

મેદાન


 

(હિન્દી)

ગીતકાર: મનોજ મુન્તશીર (ગીત: જાને દો માટે)

રજત કમલ


 

₹ 2,00,000/-

23.

શ્રેષ્ઠ કોરિયોગ્રાફી

સ્ત્રી 2


 

(હિન્દી)

કોરિયોગ્રાફર: વિજય ગાંગુલી (ગીત: આજ કી રાત માટે)

રજત કમલ


 

₹ 2,00,000/-

24.

શ્રેષ્ઠ એક્શન નિર્દેશન


 

(સ્ટન્ટ કોરિયોગ્રાફી)

મહારાજા


 

(તમિલ)

સ્ટન્ટ કોરિયોગ્રાફર: અનલ અરસુ

રજત કમલ


 

₹ 2,00,000/-

25.

બંધારણની આઠમી અનુસૂચિમાં નિર્દિષ્ટ પ્રત્યેક ભાષાની શ્રેષ્ઠ ફીચર ફિલ્મ

     

a

શ્રેષ્ઠ આસામી ફિલ્મ

જુઈફૂલ

નિર્માતા અને નિર્દેશક: જદુમણી દત્તા

રજત કમલ


 

₹ 2,00,000/- (પ્રત્યેકને)

b

શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ

ચલચિત્ર એખન

નિર્માતા: અંજન દત્ત પ્રોડક્શન


 

નિર્દેશક: અંજન દત્ત

રજત કમલ


 

₹ 2,00,000/- (પ્રત્યેકને)

c

શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ

મારણ

નિર્માતા: સિનેમેન પ્રોડક્શન્સ લિમિટેડ


 

નિર્દેશક: અભિષેક જૈન

રજત કમલ


 

₹ 2,00,000/- (પ્રત્યેકને)

d

શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ

શ્રીકાંત

નિર્માતા: સુપર કેસેટ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, ચૉક એન ચીઝ ફિલ્મ્સ પ્રોડક્શન LLP


 

નિર્દેશક: તુષાર હીરાનંદાની

રજત કમલ


 

₹ 2,00,000/- (પ્રત્યેકને)

e

શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ

મિથ્યા

નિર્માતા: પરમવાહ પિક્ચર્સ અને KRG સ્ટુડિયોઝ


 

નિર્દેશક: સુમંત ભટ્ટ

રજત કમલ


 

₹ 2,00,000/- (પ્રત્યેકને)

f

શ્રેષ્ઠ કોંકણી ફિલ્મ

મોગ અસુમ

નિર્માતા: ફ્લોઇંગ માંડોવી ફિલ્મ્સ LLP, આર એસ ક્રિએશન્સ, કઠપૂતલી આર્ટ્સ એન્ડ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ


 

નિર્દેશક: રાધેશ્યામ પીપલવા અને અગ્નેલો એન્જેલો બ્રાગાંઝા

રજત કમલ


 

₹ 2,00,000/- (પ્રત્યેકને)

g

શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ

ફેમિનિચી ફાતિમા

નિર્માતા: 1001 સ્ટોરીઝ અને AFD સિનેમાસ


 

નિર્દેશક: ફાસીલ મુહમ્મદ

રજત કમલ


 

₹ 2,00,000/- (પ્રત્યેકને)

h

શ્રેષ્ઠ મણિપુરી ફિલ્મ

સુનિતા

નિર્માતા: સ્કાયલાઇન પિક્ચર્સ, ખુમન લેઇપાક પિક્ચર્સ, એચ. એમ. પ્રોડક્શન એન્ડ કલ્ચરલ સોસાયટી, ખુમન મહીકોલ પ્રોડક્શન


 

નિર્દેશક: યુમનમ અજીત સિંહ

રજત કમલ


 

₹ 2,00,000/- (પ્રત્યેકને)

i

શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ

મુક્કામ પોસ્ટ બોમ્બિલવાડી

નિર્માતા: વિવેક ફિલ્મ્સ, માયાસભા કરમણુક મંડળી LLP


 

નિર્દેશક: પરેશ મોકાશી

રજત કમલ


 

₹ 2,00,000/- (પ્રત્યેકને)

j

શ્રેષ્ઠ ઓડિયા ફિલ્મ

લહરી

નિર્માતા: ઝિલિક મોશન પિક્ચર્સ


 

નિર્દેશક: અમર્ત્ય ભટ્ટાચાર્ય

રજત કમલ


 

₹ 2,00,000/- (પ્રત્યેકને)

k

શ્રેષ્ઠ તમિલ ફિલ્મ

રાયન

નિર્માતા: સન ટીવી નેટવર્ક લિમિટેડ


 

નિર્દેશક: ધનુષ

રજત કમલ


 

₹ 2,00,000/- (પ્રત્યેકને)

l

શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ

કમિટી કુર્રોલુ

નિર્માતા: પિંક એલિફન્ટ પિક્ચર્સ, શ્રી રાધા દામોદર સ્ટુડિયોઝ


 

નિર્દેશક: યદુ વંશી

રજત કમલ


 

₹ 2,00,000/- (પ્રત્યેકને)

26.

બંધારણની આઠમી અનુસૂચિમાં નિર્દિષ્ટ ભાષાઓ સિવાયની અન્ય ભાષાઓની શ્રેષ્ઠ ફીચર ફિલ્મ

     

a

શ્રેષ્ઠ ગઢવાલી ફિલ્મ

ધોલી

નિર્માતા: SC ફાર્માકેમ પ્રાઇવેટ લિમિટેડ


 

નિર્દેશક: દિનેશ પી. ભોંસલે

રજત કમલ


 

₹ 2,00,000/- (પ્રત્યેકને)

b

શ્રેષ્ઠ તુળુ ફિલ્મ

IMBU

નિર્માતા: પિચ્ચર સ્ટુડિયો


 

નિર્દેશક: શિવધ્વજ શેટ્ટી

રજત કમલ


 

₹ 2,00,000/- (પ્રત્યેકને)

27.

સ્પેશિયલ મેન્શન (ખાસ ઉલ્લેખ)

કેપ્ટન મિલર


 

મિયાઝગન (તમિલ)

અભિનેતા: ધનુષ


 

ફિલ્મ સાઉન્ડ મિક્સ એન્જિનિયર: સુરેન જી.

પ્રમાણપત્ર


 

પ્રમાણપત્ર

72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, 2024 નોન-ફીચર ફિલ્મ્સ વિભાગ

ક્રમ

પુરસ્કારની શ્રેણી

ફિલ્મનું શીર્ષક

વિજેતા

મેડલ અને રોકડ પુરસ્કાર

1.

શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મ

ભંગાર


 

(મરાઠી અને અંગ્રેજી)

નિર્માતા અને નિર્દેશક: સુમિરા રોય

સ્વર્ણ કમલ


 

₹ 3,00,000/- (પ્રત્યેકને)

2.

નિર્દેશકની શ્રેષ્ઠ ડેબ્યુ (પ્રથમ) ફિલ્મ

આંગેન


 

(સંથાલી)

નિર્દેશક: રવિ રાજ મુર્મુ

સ્વર્ણ કમલ


 

₹ 3,00,000/-

3.

શ્રેષ્ઠ બાયોગ્રાફિકલ / હિસ્ટોરિકલ રિકન્સ્ટ્રક્શન / કમ્પાઇલેશન ફિલ્મ

કાકોરી


 

(હિન્દી)

નિર્માતા: KSR બ્રધર્સ, મિન્ટી મિશ્રા


 

નિર્દેશક: કમલેશ કે મિશ્રા

રજત કમલ


 

₹ 2,00,000/- (પ્રત્યેકને)

4.

શ્રેષ્ઠ કલા / સંસ્કૃતિ ફિલ્મ

મેં નિદા


 

(હિન્દી)

નિર્માતા: સંપ્રેષણ મલ્ટીમીડિયા પ્રાઇવેટ લિમિટેડ


 

નિર્દેશક: અતુલ પાંડે

રજત કમલ


 

₹ 2,00,000/- (પ્રત્યેકને)

5.

શ્રેષ્ઠ ડોક્યુમેન્ટ્રી

રામ-નામી


 

(હિન્દી)

નિર્માતા: BBP સ્ટુડિયો વર્ચ્યુઅલ ભારત પ્રાઇવેટ લિમિટેડ


 

નિર્દેશક: ભરતબાલા ગણપતિ

રજત કમલ


 

₹ 2,00,000/- (પ્રત્યેકને)

6.

સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મ

પિપલાંત્રી: એ ટેલ ઓફ ઇકો ફેમિનિઝમ


 

(હિન્દી, રાજસ્થાની અને અંગ્રેજી)

નિર્માતા: જોન્સન્સ સૂરજ ફિલ્મ્સ ઇન્ટરનેશનલ


 

નિર્દેશક: સૂરજ કુમાર

રજત કમલ


 

₹ 2,00,000/- (પ્રત્યેકને)

7.

શ્રેષ્ઠ એનિમેશન ફિલ્મ

ટચ્ડ એઝ વોટર


 

(મૌન)

નિર્માતા: JB પ્રોડક્શન્સ


 

નિર્દેશક અને એનિમેટર: જોશી બેનેડિક્ટ

રજત કમલ


 

₹ 2,00,000/- (પ્રત્યેકને)

8.

શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ (30 મિનિટ સુધીની)

હમસફર


 

(મરાઠી)

નિર્માતા: અનુષ્કા મોશન પિક્ચર્સ એન્ડ એન્ટરટેઇનમેન્ટ્સ


 

નિર્દેશક: અભિજીત અરવિંદ દળવી

રજત કમલ


 

₹ 2,00,000/- (પ્રત્યેકને)

9.

શ્રેષ્ઠ નિર્દેશન

સ્ટેચ્યુ ઓફ યુનિટી - એકતા કા પ્રતીક


 

(હિન્દી)

નિર્દેશક: આનંદ એલ રાય

સ્વર્ણ કમલ


 

₹ 3,00,000/-

10.

શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી

લાઇફ ઇન લૂમ


 

(અંગ્રેજી, તમિલ, હિન્દી, આસામી અને બંગાળી)

સિનેમેટોગ્રાફર: એડમંડ રેન્સન

રજત કમલ


 

₹ 2,00,000/-

11.

શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન

બ્લુ


 

(તમિલ)

સાઉન્ડ ડિઝાઇનર: ટી એસ હરિ હર સુધન

રજત કમલ


 

₹ 2,00,000/-

12.

શ્રેષ્ઠ એડિટિંગ

NDA


 

(હિન્દી)

એડિટર: મનવીર જસરોટિયા

રજત કમલ


 

₹ 2,00,000/-

13.

શ્રેષ્ઠ સંગીત નિર્દેશન

પરત 41° ચ્યા માગાવર (ઓન ધ ટ્રેલ ઓફ 41°)


 

(મરાઠી)

સંગીત નિર્દેશક: શિવપાલ સિંહ કાંગ

રજત કમલ


 

₹ 2,00,000/-

14.

શ્રેષ્ઠ નેરેશન/ વોઇસ ઓવર

લિટલ પ્લેનેટ: એ ટેલ ઓફ ફ્રોગ્સ


 

(અંગ્રેજી)

નેરેટર: સૌંદર્યા જયચંદ્રન

રજત કમલ


 

₹ 2,00,000/-

15.

શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ

ઓબુર


 

(હિન્દી અને કાશ્મીરી)

સ્ક્રિપ્ટ રાઇટર: ફરાજ અલી

રજત કમલ


 

₹ 2,00,000/-

16.

સ્પેશિયલ મેન્શન (ખાસ ઉલ્લેખ)

ભદ્ર-કાલી નાટકમ


 

(મલયાલમ)



 

ચોલા ડોરા ઔર સુઈ


 

(હિન્દી)

નિર્દેશક: આનંદ જ્યોતિ (જોસ એન્ટની)



 

નિર્દેશક: જયમીન મોદી અને લોકેશ ઘાઈ

પ્રમાણપત્ર



 

પ્રમાણપત્ર (પ્રત્યેકને)

72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, 2024 સિનેમા પર શ્રેષ્ઠ લેખન

સિનેમા પરના શ્રેષ્ઠ પુસ્તક માટેનો પુરસ્કાર:

ક્રમ

પુસ્તકનું શીર્ષક

ભાષા

લેખકનું નામ

પ્રકાશકનું નામ

મેડલ અને રોકડ પુરસ્કાર

1

નાનીરુવુદે નિમગાગી નાદીરુવુદે નનગાગી: કન્નડ સિનેમાદા તત્વ મત્તુ રાજકીયા

કન્નડ

કેંચનુરુ પ્રદીપ કુમાર શેટ્ટી

મિરર પુસ્તકા

સ્વર્ણ કમલ અને ₹ 1,00,000/- (પ્રત્યેકને)

શ્રેષ્ઠ ફિલ્મ વિવેચક (ફિલ્મ ક્રિટિક) માટેનો પુરસ્કાર:

ક્રમ

વિવેચકનું નામ

ભાષા

મેડલ અને રોકડ પુરસ્કાર

1.

સંજીવ શ્રીવાસ્તવ

હિન્દી

સ્વર્ણ કમલ અને ₹ 1,00,000/-

72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, 2024 જ્યુરી

ફીચર ફિલ્મ્સ જ્યુરી (CENTRAL PANEL)

ક્રમ

જ્યુરીનું નામ

1.

શ્રી જયરાજ (અધ્યક્ષ)

2.

શ્રી ઓમ રાઉત (સભ્ય)

3.

શ્રી અસીમ બજાજ (સભ્ય)

4.

સુશ્રી પ્રિયા ક્રિષ્નાસ્વામી (સભ્ય)

5.

શ્રી રાકેશ રંજન (સભ્ય)

6.

શ્રી નેપોલિયન RZ થાંગા (સભ્ય)

7.

સુશ્રી મીરા ચોપરા (સભ્ય)

8.

સુશ્રી શ્રીલેખા મુખર્જી (સભ્ય)

9.

સુશ્રી અર્ચના ઉડુપા (સભ્ય)

10.

શ્રી વી એન આદિત્ય (સભ્ય)

11.

સુશ્રી જી કલા (સભ્ય)

પ્રાદેશિક જ્યુરી (Regional Jury)

EAST PANEL

ક્રમ

જ્યુરીનું નામ

1.

શ્રી અક્ષય કુમાર પરિજા (અધ્યક્ષ)

2.

શ્રી પંચાક્ષરી (સભ્ય)

3.

શ્રી અરફી લાંબા (સભ્ય)

4.

શ્રી કુમાર (સભ્ય)

NORTH PANEL

ક્રમ

જ્યુરીનું નામ

1.

શ્રી બી એસ બસવરાજ (અધ્યક્ષ)

2.

શ્રી સૂર્ય દેવ (સભ્ય)

3.

શ્રી સંજીવ રત્ન (સભ્ય)

4.

શ્રી તુષાર કાંતિ બંદ્યોપાધ્યાય (સભ્ય)

5.

શ્રી થોકચોમ જીમી (સભ્ય)

SOUTH I PANEL

ક્રમ

જ્યુરીનું નામ

1.

સુશ્રી મંજુ બોરા (અધ્યક્ષ)

2.

શ્રી સંતોષ દામોદરન (સભ્ય)

3.

શ્રી મનોજ પિલ્લાઈ (સભ્ય)

4.

શ્રી એસ મુથુ ગણેશ (સભ્ય)

5.

શ્રી અદીપ ટંડન (સભ્ય)

WEST PANEL

ક્રમ

જ્યુરીનું નામ

1.

શ્રી સુપ્રતિમ ભોલ (અધ્યક્ષ)

2.

શ્રી શશી ખાંદારે (સભ્ય)

3.

સુશ્રી ક્ષિતિજા ખાંદાગાલે (સભ્ય)

4.

શ્રી પ્રિતેશ સોઢા (સભ્ય)

SOUTH II PANEL

  • સુશ્રી ગોપી દેસાઈ (અધ્યક્ષ)
  • શ્રી એમ એસ પ્રસાદ (સભ્ય)
  • સુશ્રી પ્રશાંતી હરાથી (સભ્ય)
  • શ્રી સંદેશ અજરી (સભ્ય)

નોન-ફીચર ફિલ્મ્સ જ્યુરી

  • શ્રી અસીમ સિંહા (અધ્યક્ષ)
  • શ્રી કમલેશ ઉદાસી (સભ્ય)
  • શ્રી હરિ નાયર (સભ્ય)
  • શ્રી કેદાર ગાયકવાડ (સભ્ય)
  • સુશ્રી તૃપ્તિ સુંદર અભિકાર (સભ્ય)
  • શ્રી જેમ્સ ખાંગેનબમ (સભ્ય)
  • શ્રી ઈ વી ગણેશબાબુ (સભ્ય)

BEST WRITING ON CINEMA JURY

  • શ્રી એ ચંદ્રશેખર (અધ્યક્ષ)
  • સુશ્રી રવિતા દત્ત (સભ્ય)
  • સુશ્રી સુજાતા શિવેન (સભ્ય)

SM/JY/JD 


(रिलीज़ आईडी: 2286167) आगंतुक पटल : 48
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , Marathi , Telugu , Kannada , Odia , Tamil , English , Malayalam , Khasi , Urdu , Urdu , हिन्दी