પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ અંતિમ ધ્યેય પ્રાપ્ત કરવા માટે શિસ્ત અને મનના નિયંત્રણના મહત્વ પર ભાર એક મૂકતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું

प्रविष्टि तिथि: 01 JUL 2026 12:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે:

विज्ञानसारथिर्यस्तु मनःप्रग्रहवान्नरः

सोऽध्वनः पारमाप्नोति तद्विष्णोः परमं पदम्॥"

આ સુભાષિતમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે જે વ્યક્તિની બુદ્ધિ એક જાગ્રત અને વૈજ્ઞાનિક સારથી તરીકે કાર્ય કરે છે, અને જેનું મન શિસ્તબદ્ધ અને નિયંત્રિત છે, તે જીવનની મુશ્કેલીઓને દૂર કરે છે અને પોતાના અંતિમ લક્ષ્ય સુધી પહોંચે છે.

શ્રી મોદીએ એમ પણ કહ્યું કે 'ડિજિટલ ઇન્ડિયા' ની 11 વર્ષની સફળતાએ ભારતને વિશ્વભરમાં એક નવી ઓળખ આપી છે. આ નવીનતા અને ટેકનોલોજીને અપનાવીને દેશવાસીઓના રાષ્ટ્રને નવી ઊંચાઈઓ પર લઈ જવાના સંકલ્પને દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

ડિજિટલ ઇન્ડિયાની 11 વર્ષની સફળતાએ ભારતને વિશ્વભરમાં એક નવી ઓળખ આપી છે. આ આપણા નાગરિકોના નવીનતા અને ટેકનોલોજીને અપનાવીને દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવાના દૃઢ નિર્ધારને દર્શાવે છે.

विज्ञानसारथिर्यस्तु मनःप्रग्रहवान्नरः

सोऽध्वनः पारमाप्नोति तद्विष्णोः परमं पदम्

#11YearsOfDigitalIndia

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2279713) आगंतुक पटल : 27
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam