પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સામૂહિક ઉત્સાહ અને કાર્યો રાષ્ટ્રને સમૃદ્ધ બનાવે છે તે બાબત પર ભાર મૂકતો સંસ્કૃત સુભાષિત શેર કર્યુ
प्रविष्टि तिथि:
24 JUN 2026 3:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યુ છે, જેમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે કે સામૂહિક સમર્પણ અને પુરુષાર્થ દ્વારા રાષ્ટ્રની સમૃદ્ધિ અખંડ રહે છે. આ જ ભાવના સમાજને નવી ઊર્જા આપે છે અને વિકાસના સંકલ્પોને સિદ્ધ કરવા સુધી પહોંચવાનો માર્ગ પ્રશસ્ત કરે છે.
પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યુ- "यत्रोत्साहसमारम्भो यत्रालस्यविहीनता। नयविक्रमसंयोगस्तत्र श्रीरचला ध्रुवम्॥"
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “સામૂહિક સમર્પણ અને પુરુષાર્થથી રાષ્ટ્રની સમૃદ્ધિ અખંડ રહે છે. આ જ ભાવના સમાજને નવી ઊર્જા આપે છે અને વિકાસના સંકલ્પોને સિદ્ધિ સુધી પહોંચાડવાનો માર્ગ પ્રશસ્ત કરે છે. यत्रोत्साहसमारम्भो यत्रालस्यविहीनता। नयविक्रमसंयोगस्तत्र श्रीरचला ध्रुवम्॥”
SM/DK/JD
(रिलीज़ आईडी: 2277415)
आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Odia
,
Malayalam