પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

કર્ણાટકના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

પોસ્ટેડ ઓન: 11 JUN 2026 6:06PM by PIB Ahmedabad

કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી ડીકે શિવકુમારે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે (PMO) એક X પોસ્ટમાં જણાવ્યું હતું;

કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી @DKShivakumar એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.

@CMofKarnataka”

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2271860) મુલાકાતી સંખ્યા : 57