પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

તમિલનાડુના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

પોસ્ટેડ ઓન: 11 JUN 2026 6:12PM by PIB Ahmedabad

તમિલનાડુના મુખ્યમંત્રી થિરૂ સી. જોસેફ વિજયે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે (PMO) X પર પોસ્ટ કર્યું;

તમિલનાડુના મુખ્યમંત્રી થિરૂ @TVKVijayHQ એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.

@CMOTamilnadu”

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2271825) મુલાકાતી સંખ્યા : 70