ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

માલવીયા નગર અગ્નિકાંડમાં જાનહાનિ પર ઉપરાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 03 JUN 2026 3:03PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને દિલ્હીના માલવીયા નગરમાં લાગેલી આગની ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.


પોતાના સંદેશામાં ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં થયેલી જાનહાનિ અત્યંત દુઃખદાયક છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે પોતાની હાર્દિક સંવેદના વ્યક્ત કરી હતી અને પ્રાર્થના કરી હતી કે તેઓ દુઃખની આ ઘડીમાં શક્તિ અને હિંમત મેળવે. ઉપરાષ્ટ્રપતિએ આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોના સ્વાસ્થ્ય અને ઝડપથી સાજા થવા માટે પણ પ્રાર્થના કરી હતી.

SM/BS/NJD


(रिलीज़ आईडी: 2268408) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Tamil , Malayalam