પોસ્ટેડ ઓન:
01 JUN 2026 6:52PM by PIB Ahmedabad
રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ X પર લખ્યું;
"રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી @BhajanlalBjp એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.
@RajCMO"
SM/NP/JD