પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા

प्रविष्टि तिथि: 28 MAY 2026 1:59PM by PIB Ahmedabad

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રી કાર્યાલયે 'X' પર પોસ્ટ કર્યું:

"મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી @Dev_Fadnavis આજે પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.

@CMOMaharashtra"

 

SM/NK/GP/JT


(रिलीज़ आईडी: 2266224) आगंतुक पटल : 71
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam