રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

આ શનિવારથી સવારે 7:30 થી 8:30 વાગ્યા સુધી 'ચેન્જ ઓફ ધ ગાર્ડ' સમારોહ યોજાશે

प्रविष्टि तिथि: 22 APR 2026 11:29AM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં દર શનિવારે યોજાતો 'ચેન્જ ઓફ ધ ગાર્ડ' સમારોહ આ શનિવાર (25 એપ્રિલ, 2026) થી સવારે 7:30 થી 8:30 વાગ્યા સુધી નવા સમયે યોજાશે.

વધુ માહિતી માટે: https://visit.rashtrapatibhavan.gov.in/

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2254414) आगंतुक पटल : 75
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali-TR , Bengali , Kannada